Gujarat

બોડેલીમાં ક્ષત્રિય બારીયા સમાજ ના સમૂહ લગ્ન યોજાયા

બોડેલી  એપીએમસી માર્કેટ માં આજરોજ પ્રથમ સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન યોજાયો હતો ક્ષત્રિય બારીયા યુવા સંગઠન ક્ષત્રિય બારિયા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા  સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું
આ સમૂહ લગ્ન મહોત્સવ માં 15 જોડાને લગ્નગ્રંથિથી જોડવા નો અનેરો અવસર મળ્યો હતો જેમાં સંતો મહંતો તેમજ વડીલોની ના આશીર્વાદ લેવાનો અવસર પ્રાપ્ત થયો હતો
 આ શુભ પ્રસંગે ૧૫જોડા લગ્નગ્રંથીએ જોડાયા હતા  આ કાર્યક્રમમાં ૯ થી ૧૦ હજાર ભાઈઓ અને બહેનો શુભ પ્રસંગમાં મહા ભોજન નો લાભ લીધો હતો આવનાર દરેક મહેમાનને પ્રમુખ અને ઉપપ્રમુખ દ્વારા આવનાર મહેમાનો આભાર વ્યક્ત કર્યો છે
ઈમરાન મન્સૂરી બોડેલી

IMG-20220425-WA0007.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *