Gujarat

ભરકુંડા ગામે  વિજય ઉત્સવની આતીશબાઝી દ્વારા ઉજવણી  કરાઈ

રિપોર્ટર.મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
ભારતીય જનતા પાર્ટીની ચાર રાજ્યોમાં ભવ્ય વિજય મળવા બદલ ભારતીય જનતા પાર્ટી કઠલાલ તાલુકા દ્વારા ભરકુંડા ગામે  વિજય ઉત્સવની આતિષબાજી દ્વારા ઉજવણી કરવામાં આવી.આ અવસરે  કઠલાલ તાલુકા સંગઠન પ્રમુખ  કિરણસિંહ ડાભી,મહામંત્રી અલ્પેશભાઈ ઝાલા,યુવા મોરચા પ્રમુખ નરેશભાઈ સોઢા,દશરથભાઈ ઝાલા ઉપપ્રમુખ, ભરકુંડા ગામના સરપંચ, નટવર સિંહ ડાભી,ભાજપા કાર્યકર્તાઓએ,હોદ્દેદારો, ગામના વડીલો,યુવાનો હાજર રહી વિજયોઉત્સવની ઉજવણી કરવામાં આવી.

IMG-20220311-WA0017.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *