Gujarat

ભરૂચ જીલ્લા કરાર આઉટ સોર્સિંગ રોજમદાર તરીકે ફરજ બજાવતા કર્મચારીઓએ વિવિધ માંગણી બાબતે નેત્રંગ મામલતદારને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું

નેત્રંગ મામલતદાર કચેરી ખાતે મામલતદારને ભરૂચ જીલ્લા કરાર આઉટ સોર્સિંગ રોજમદાર તરીકે ફરજ બજાવતા કર્મચારીઓએ વિવિધ માંગણીઓ મુદ્દે એક આવેદન પત્ર પાઠવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર આઉટ સોર્સ અને રોજમદારો સતત કામગીરી સાથે શોષણ કરવામાં આવતું હોવા,કાયમી કરવા, સમાન કામ સમાન વેતન સહિતના પડતર પ્રશ્નનું તાત્કાલિક ધોરણે નિરાકરણ કરવા માંગ કરવામાં આવી છે.અને તેઓની માંગણીઓ સ્વીકારમાં નહી આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

IMG-20220912-WA0214.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *