અમદાવાદ
ભારતમાં અત્યારે બુલડોઝરના રૂપમાં જે મશીન જાણીતું છે. જાેકે તે જેસીબીનું બેકહો લોડર છે. પરંતુ બુલડોઝર હંમેશાથી આવું ન હતું. પરંતુ બાંધકામ અને માઈનિંગના કામને સરળ બનાવવા માટે પહેલા બનાવવામાં આવેલું એક્સકેવેટર્સ અને ભારતમાં જેસીબીનું પોતાનું કારખાનું શરૂ કરતાં પહેલાં જ ટાટાની એક કંપનીએ ભારતમાં એક્સકેવેટર્સ બનાવવાનું શરૂ કરી દીધું હતું. તેના પછી ભારત સરકારની બીજી એક કંપનીએ મ્ઈસ્ન્ એ પણ આ પ્રકારનું મશીન ઈન્ડિયામાં બનાવવાનું શરૂ કરી દીધું. તે મશીનનું નામ ત્નઝ્રમ્ નથી અને ત્નઝ્રમ્ જાે કંપનીનું નામ છે તો આખરે તેને શું કહેવાય છે. જાેકે આ મશીન અને વાહનનું નામ છે મ્ટ્ઠષ્ઠાર્રી ન્ર્ટ્ઠઙ્ઘીિ. પરંતુ તેને લોકો બેકેહો લોડરના નામથી ઓળખવામાં આવતું નથી. આ મશીનની ખાસ વાત એ છે કે તેને બંને બાજુથી ઓપરેટ કરી શકાય છે. જમીનનું ખોદાણ કરવાનું હોય કે પછી ક્યાંક તોડફોડ કરવાની હોય. આ મશીન બંને બાજુથી કામ કરે છે. જાેકે તેને ચલાવવું અઘરું હોય છે. ટાટાની જે કંપનીએ ભારતમાં બાંધકામ ઈક્વિપમેન્ટ બનાવવાનું શરૂ કર્યું. તેણે ૧૯૬૧માં ટાટા એન્જિનિયરીંગ એન્ડ લોકોમોટિવ કંપનીના એક ડિવિઝન તરીકે કામ કરવાનું શરૂ કરી દીધું. ટેલ્કો પછી ટાટા મોટર્સ તરીકે જાણીતી થઈ અને તેના કન્સ્ટ્રક્શન ઈક્વિપમેન્ટ બનાવવાની ડિવિઝન તરીકે ઓળખાવા લાગી ટેલ્કોન નામથી. પછી જાપાનની કન્સ્ટ્રક્શન મશીનરી કંપની હિટાચીની સાથે ટેલ્કોનનું કોલેબ્રેશન થયું અને પછી અનેક વર્ષો પછી ૨૦૧૨માં આ કંપની ટાટા હિટાચી તરીકે જાણીતી થઈ. આજે આપણે બેકહો લોડરને બુલડોઝર તરીકે ઓળખીએ છીએ. તેની પહેલાં એક્સકેવેટર બનાવવાનું શરૂ કર્યું. તેમાં આજના બુલડોઝરની જેમ કે ટ્રેક્ટરની જેમ પૈડા ન હતા. પરંતુ તે ટેન્કની જેમ લોખંડના ટાયર પર ચાલનારું મશીન હતું. તેનો ઉપયોગ સૌથી વધારે ખાણમાં માલ ભરવા માટે, જમીનના ખોદાણ માટે થતો હતો. ટેલ્કોને પોતાનું ૯૫૫ એક્સકેવેટર ૧૯૬૧માં લોન્ચ કર્યું. તેના પછી ૧૯૬૪માં કંપનીએ નાનું એક્સકેવેટર ૬૫૫ એક્સકેવેટર બનાવ્યું અને ૧૯૭૧માં કંપનીએ ક્રેઈન બનાવવાનું શરૂ કરી દીધું. તેના પછી કંપની બધા પ્રકારના બાંધકામ સાધનો એક-એક કરીને બનાવવા લાગી અને તેમાં બેકહો લોડર એટલે આજનું બુલડોઝર પણ છે. વર્ષ ૨૦૧૭માં કંપનીએ બેકહો લોડરની એક નવી રેન્જ પણ શરૂ કરી. ટાટા હિટાચી હાલમાં ભારતની સિંગલ બ્રાન્ડ અંતર્ગત બાંધકામ સાધનોની સૌથી મોટી રેન્જ આપનારી કંપની છે. જ્યારે બાંધકામ સાધનો બનાવનારી ભારત સરકારની કંપની મ્ઈસ્ન્એ ટેલ્કોન પછી ૧૯૬૪માં કમ શરૂ કર્યુ. ત્નઝ્રમ્નું ફૂલ ફોર્મ ર્ત્નજીॅર ઝ્રઅિૈઙ્મ મ્ટ્ઠદ્બકર્ઙ્ઘિ છે અને જાેસેફ સાયરિલ બમ્ફોર્ડની જ કંપની છે. જેને શોર્ટમાં ત્નઝ્રમ્ કહેવાય છે. એક્સપર્ટ્સ જણાવે છે કે તેને સ્ટીયરિંગની જગ્યાએ લીવર્સ દ્વારા હેન્ડલ કરવામાં આવે છે. તેમાં એક સાઈડ માટે સ્ટીયરિંગ હોય છે. જ્યારે બીજી બાજુ ક્રેનની જેમ લીવર લાગેલું હોય છે. આ મશીનમાં એકબાજુ મોટોભાગ દેખાય છે, તેને લોડર કહેવામાં આવે છે. તેના દ્વારા ભારે વજનનો સામાન કે મટીરિયલ પણ ઉઠાવી શકાય છે. આજે જેસીબી એટલે કે બુલડોઝર તરીકે જે સમગ્ર ભારતમાં જાણીતું છે. બ્રિટનની આ કંપનીએ ભારતમાં ૧૯૭૯માં કામ કરવાનું શરૂ કર્યું હતું. આજે આ કંપનીની ભારતમાં ૫ ફેક્ટરી છે. જેમાં પહેલી ફેક્ટરી વલ્લભગઢમાં છે. હાલમાં બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જાેન્સને ગુજરાતના હાલોલમાં જેસીબીની નવી ફેક્ટરીનું ઉદ્ધાટન કર્યું છે. જે રીતે અસામાજિક તત્વો સામે કાર્યવાહી માટે બુલડોઝર જાણીતું થયું છે. તેનાથી આગામી સમયમાં બુલડોઝરની ડિમાન્ડ જરૂરથી વધશે તે નક્કી છે. આ સિવાય બાંધકામ અને ખાણમાં બુલડોઝર આવવાથી કામકાજ બહુ ઝડપથી થઈ શકે છે.જમીનમાં ખોદાણ કરવાનું હોય કે કોઈ બિલ્ડિંગને ધ્વસ્ત કરવાની હોય. આવી જરૂરિયાત હોય ત્યારે જે મશીનનું નામ સૌથી પહેલાં લોકોની જીભ પર આવે છે. તેને મોટાભાગના લોકો જેસીબી કહે છે. તમે કોઈ કંસ્ટ્રક્શન સાઈટ્સ પર પીળા રંગનું આ મશીન જાેયું હશે. આ મશીન પર મોટા અક્ષરોમાં ત્નઝ્રમ્ લખેલું હોય છે. અને લોકો તેને ત્નઝ્રમ્ મશીનથી જ ઓળખે છે. જાેકે તેને ઉદાહરણથી સમજવાનો પ્રયાસ કરીએ. તમારી કાર કે મોટરસાઈકલ કે સાઈકલ પર તો આવું લખેલું હોતું નથી. તેના પર તો કંપનીનું નામ લખેલું હોય છે. હ્યૂન્ડાઈ, હોન્ડા, બજાજ વગેરે. આ પ્રમાણે પીળા રંગના તે મોટા વાહનમાં લખેલું ત્નઝ્રમ્ કંપનીનું નામ છે, તે કોઈ મશીન કે વાહનનું નામ નથી.
