Gujarat

ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા નિશાન માઇકા ગાડી મળી કુલ  ૨,૩૨,૪૮૦/-ના મુદામાલ સાથે પકડી પાડતી ઝોઝ પોલીરા

ધર્મેન્દ્ર  શર્મા, પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓની સુચના તથા માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર જિલ્લામાં પ્રોહી/જુગારની બદી સદંતર નેસ્ટ નાબુદ કરવા સારૂ જિલ્લાના તમામ શાણા અમલદાર પ્રોહીની હેરાફેરી કરતા ઈસમો ઉપર વોચ રાખી અસામાજિક પ્રવુતિ સદંતર રીતે નેસ્ત નાબુદ થાય તે રીતેની કાર્યવાહી કરવા જરૂરી સૂચનાનો આપવામાં આવેલ. જે આધારેથી એવી.કાટકડ નાયબ પોલીસ અઘિક્ષક છોટાઉદેપુર ડીવીઝન છોટાઉદેપુર નાઓના સીધા માર્ગદર્શન હેઠળ આજરોજ તા.18/૦5/2022 ના રોજ  એ.એન.પરમાર ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર ઝોઝ પોલીસ સ્ટેશન તથા સ્ટાફના પોલીસ માણસો સાથે પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન  દરમ્યાન બાતમી આધારે મોજે ઝોઝ  ગામની સીમમાં વિરપુર ગમે  રોડ ઉપર પ્રોહી નાકાબંદી કરતાં બાતમી મુજબની એક સફેદ કલરની નિશાન માઈકા ગાડી નંબર  GJ-01-AN -5512 ગાડી આવતા ગાડીની ઝડતી તપાસ કરતા ગાડીની ડીકીમાં તથા આગળ પાછળ ના શીટની આગળના ભાગે ભારતીય બનાવટના વિદેશી દારૂ/બીયર ભરેલ પુકાના બોક્ષ નંગ ;-૦૭ જેમાં તપાસતા કુલપતરાના ટીન બિયર તથા પ્લાનટીકના કવાટરીયા મળી કુલ નંગ ૨૮૮ ની કિ.રૂ. ૩૦,૪૮૦/- તથા ઉપરોક્ત પ્રોહી મુદ્દામાલની હેરાફેરીમાં ઉપયોગમાં લીધેલ એક ફેદ કલરની નિશાન માળા ગાડી નંબર GJ-01-AN -5512 ની કિ 2,00,00/-તથા એક એમ.આઈ. કંપનીનો મોબાઇલ ફોન ની કિમંત 2000/- મળી કુલ કિ.રૂ.2,72,480/-ના મુદ્દામાલ સાથે પકડી પ્રોહી ગણના પાત્ર કેશ શોધી કાઢવામાં આવેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Screenshot_20220519-080605_1.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *