ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ જુનાગઢ વિભાગ ના વિભાગીય નિયામક શ્રીમાળી તેમજ પરિવહન અધિકારી પી પી ધામા ના સાથ સહકાર અને માર્ગદર્શન હેઠળ સ્વ સોની હીરાબેન પ્રભુદાસ સતીકુંવર સેવા સમેતિ અને મુંબઈ વસઈ ના અભિનેત્રી રાજેશ્રી મીનાં બેન પંજાબી મીનાં નગી તેમજ ડો (ડીકે )દિનેશ ભાઈ બારડ ના આર્થિક સહયોગ દ્વારા ભાલકા તીર્થ આવતી જતી એસ.ટી બસો ના સમય માહિતગાર સમય પત્રક બોર્ડ ની સુવિધા ટૂંક સમયમાં જ આ કામગીરી યાત્રિકો માટે ઉપયોગી નીવડે તે હેતુથી સુવિધા રુપે આશીર્વાદ સમાન સુવિધાઓ પૂરી પાડવા માટે એસટી તંત્ર ટ્રાફિક ઇન્સ્પેક્ટર ડી આર મેસવાણીયા તેમજ પ્રવિણપુરી બાપુ ડેપો મેનેજર આર કે મગરા સ્વ સોની હીરાબેન પ્રભુ દાસ સતીકુંવર ના પાયલ બેન આનંંદ ભાઈ પારેખ અને સોની યોગેશ પ્ર્ભુદાસ સતીકુંવર દ્વારા ત્રણ સ્થળ પર બજાજ શોરૂમ ઓક્ટ્રોય નાકા રામભરોસા રેલ્વે સ્ટેશન પાસે તેમજ ભાલકા તીર્થ આ સુવિધાનો લાભ મળે તે હેતુથી આ કામગીરી થઈ રહી હોય


