Gujarat

ભીમ યુવા ગ્રુપ વાવેરા દ્વારા ડો.બાબાસાહેબ આંબેડકર ની 131 મી જન્મ જયંતી ની પ્રતિમા અનાવરણ કરી  ઉજવણી કરવામાં આવી.

વિક્રમ સાખટ રાજુલા
 આ પ્રસંગે વંચિત બહુજન આઘાડી પાર્ટી ના સૌરાષ્ટ્ર યુવા પ્રમુખ અને નેશનલ પ્રેસ એસોસીએશન સૌરાષ્ટ્ર પ્રભારી વિક્રમભાઈ સાંખટ વાવેરા ગામ ના સરપંચ શ્રી અશોકભાઈ સાખટ, તથા નાની ખેરાળી ના સરપંચ શ્રી શામજીભાઈ પરમાર ના હસ્તે પ્રતિમા અનાવરણ કરી. કેક કાપી બાબાસાહેબ ની 131 મી જન્મ જયંતી ની ઉજવણી કરવામાં આવેલ
જેમાં બહોળી સંખ્યા માં ગામલોકો ગામ ના આગેવાનો દલિત સમાજ ના આગેવાનો તથા દલિત સમાજ ના પ્રમુખ કિશોરભાઈ ધાખડા, તથા એડવોકેટ અરવિંદભાઈ ખુમાણ તથા રમેશભાઈ એ હાજર રહેલ.
ભીમ યુવા ગ્રૂપના પ્રમુખ શ્રી કિશોરભાઈ મહિડા, તથા ગ્રૂપના મુખ્ય આયોજકો કિશોરભાઈ મહિડા, અશ્વિનભાઈ ચુડાસમા, પ્રવિણભાઈ ચુડાસમા,તથા ગ્રૂપના તમામ સભ્યોએ જહેમત ઉઠાવેલ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *