Gujarat

મહિલા મંડળ ની સ્થાપના શ્રી વાસુદેવ ચેરીટેબલ ટ્રસ્ટના સિમા બહેન શર્મા દ્વારા વર્ણી  વાસુદેવ ચેરીટેબલ ટ્રસ્ટ” દ્વારા યુવા સદસ્યો ની નિયુક્તિ કરવા માં આવી.

ગિરગઢડા
   ભરત ગંગદેવ.
“શ્રી વાસુદેવ ચેરીટેબલ ટ્રસ્ટ” માં મહિલા મંડળ ની સ્થાપના (ગ્રુપ) કરવામાં આવી. જેમાં  સોની શીતલ રામપ્રકાશ ને અમદાવાદ જિલ્લા સંગઠન મંત્રી  અને કદમ રેખાબેન ને અમદાબાદ જિલ્લા સહસંગઠન મંત્રી  નિયુક્ત કરવાં આવ્યા સાથે સભ્યો ની નિયુક્તિ કરવા આવ્યા હતાં .
            આ તકે સહુ નવનિયુક્ત પદાધિકારીઓ ભાઈ ઓ બહેનો સમાજમાં નારી ઉતાથન માટે નારીશક્તિ, શિવણ ક્લાસ, કોમ્પ્યુટર ક્લાસ, આવી ઘણી ચર્ચા નો વિષય પર રણનીતિ ઘડવા ટ્રસ્ટી સીમા બેન શર્મા દ્વારા કરવામાં આવી હતી
             ટ્રસ્ટ ના યુવા ગ્રુપ ના સદસ્ય પદે કાર્ય કરતા સોમનાથ ભાઈ રામાસા ના કાર્ય અને ટ્રસ્ટ પ્રતિ સમાજ સેવા ના ઉત્સાહ જોઈને ટ્રસ્ટ ના પદાધિકારીઓ એમને સદસ્ય પદ થી સહસંગઠન પદ પર નિમણુંક કરવામાં આવ્યા. સાથે અન્ય સદસ્યો ની નિયુક્તિ કરવામાં આવી હતી. સંસ્થાપક દિપકભાઈ ની યાદી માં જણાવ્યું હતું.

IMG-20220309-WA0117.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *