Gujarat

મહુધા ટ્રાફિક પોલીસ વાહનોને રેડિયમ લગાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી

નિસાર શેખ,મહુધા
ખેડા જિલ્લા ટ્રાફિક પોલીસ નાં માર્ગદર્શન હેઠળ મહુધા ચોકડી મુસાફરી બંગલા પાસે જાહેર માર્ગ ઉપર પસાર થતાં વાહનોને પાછળ રેડિયમ લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં રાત્રી દરમિયાન અકસ્માત નાં થાય તે હેતુથી રેડિયમ લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી

IMG-20220112-WA0020.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *