Gujarat

મહુધા તાલુકાના ચુણેલ ગામ માં ૩ ટી આર ડી યુ કાર્ડ ચોરીનો બનાવ બનવા પામ્યો

નિસાર શેખ,મહુધા
મહુધા તાલુકાના ચુણેલ ગામ માં પટેલ ટ્ઙસ કંપની ની બીએસએનએલ ટાવરની બી ઙી એસ સાઈડ ચુણેલ ખાતે એક વાગ્યાની આસપાસ કોઈપણ સમયગાળા દરમિયાન થ્રી જી બી ટી  એસ ના ત્રણ પી આર યુ કાર્ડ જે કાર્ડ કોપર અને એલ્યુમિનિયમ ધાતુ ના આશરે 70 હજાર રૂપિયા કિંમત ના અજાણી વ્યક્તિ ચોરી કરીને ફરાર થઇ ગયો છે આ મામલે વસીમભાઈ મન્સુરી મહુધા પોલીસ મથક અજાણ્યા ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે મહુધા પોલીસે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *