લોકેશન.ખેડા-મહુધા
રિપોર્ટર.મકસુદ કારીગર,કઠલાલ
ડડુસર ખાતે બપોર ના સમયે અસગર ભાઈ નબી ભાઈ મલેક.ઉ.આ.૨૦ વર્ષ તળાવ માં માછલી પકડવા ઉતર્યા હતા
એવા માં અચાનક ડૂબવા લાગ્યા હતા ત્યારે સમીર ભાઈ નબી ભાઈ ઉ..આ.૨૧ તેમને બચાવવા પડ્યા હતા બન્ને જણ ડૂબી જતાં મૃત્યુ પામ્યા હતા ગામના તરવૈયા ઓ દ્રારા બે કલાક ની મેહનત બાદ તેમની બોડી બહાર કાઢવામાં આવી હતી બનાવથી વિસ્તારમાં અરેરાટી પ્રસરી હતી.
સમગ્ર ઘટનાની જાણ થતાં મહુધા મામલતદાર અને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો
બન્ને લાશો ને પોસ્ટમોર્ટમ અર્થે મહુધા સરકારી દવાખાને લઈ જવામાં આવી હતી .
આ ઘટના થી સમગ્ર વિસ્તાર માં ગમગીની ભર્યો માહોલ છવાઇ ગયો હતો.


