નિસાર શેખ,મહુધા
મહુધા મતવિસ્તારના ધારાસભ્ય શ્રી ઈન્દ્રજીતસિંહ પરમારનાં હસ્તે ખુટજથી સુંઢા વણસોલ ગામને જોડતાં નોન પ્લાન ડામર રસ્તાનું ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું જેમાં આ પ્રસંગે ખુટજ ગામનાં સરપંચ,ઉપ સરપંચ,ગ્રામ પંચાયત નાં સભ્યો,ગ્રામજનો તથા આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં


