ખેડા જિલ્લા મા કોગ્રેસ નો ગઢ કહેવાતી અને સતત 6 ટર્મ થી કોગ્રેસ ની જીત થાય છે ત્યારે આ વખતે પણ ઘરે થી આશીર્વાદ લઈને ઈન્દ્રજીતસિંહ પરમારે પોતાના ગામ સણાલી મા સવારે 11.00 વાગ્યે મતદાન કર્યુ હતું અને જીત નો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
રિપોર્ટર : નિસાર શેખ,મહુધા


