Gujarat

મહુધાના સોડપુર અંધારી ખાતે ગણેશજી ની આરતી પ્રસંગે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા.

નિસાર શેખ,મહુધા
જેમાં મુખ્ય મહેમાન તરીકે ખેડા જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ ઉદેશી પરમાર,ખેડા જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના કોષાધ્યક્ષ અને મહેમદાવાદ તાલુકા પ્રભારી ગોવિંદભાઈ.વી.શર્મા અને ઈશ્વરભાઈ સોઢા,ગીરીશભાઈ ને ગણપતિ દાદાની આરતી ઉતારવા માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા અને સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ ગામનાં અગ્રણીઓ ઉપસ્થિત રહીને ગણપતિ દાદાનાં દર્શન નો લ્હાવો લીધો હતો.

IMG-20220908-WA0075.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *