Gujarat

મહુવાના  પૂર્વ ધારાસભ્ય અને સેવાભાવી તબીબ ડોક્ટર કનુભાઈ કલસરિયા ની કળસાર હોસ્પિટલ ખાતે ફાતેમાબેન વ્હોરા પરિવાર દ્વારા અતિઆધુનિક સીટી સ્કેન મશીન દર્દી નારાયણની સેવામાં અર્પણ કરવામાં આવ્યું તેના લોકાર્પણ પ્રસંગે પૂજાભાઈ વંશ. અમરીશ ડેર હાજર  

ગિરગઢડા
 ભરત ગંગદેવ.
  માણસ ધારે તો શું ના કરી શકે એ બાબત પણ આજે જાણવા મળી,  માત્ર સેવાના માધ્યમથી જે દરિદ્રનારાયણની સેવા કરવામાં આવે છે તે સેવાની સુવાસ આખા ગુજરાતમાં જ્યારે પ્રસરી છે ત્યારે કુદરતને પ્રાર્થના કરીએ કે આરોગ્ય માટે અને શિક્ષણ માટે આ ભગીરથ કાર્ય અવિરત શરૂ રહે.
આ તકે ઉના ના  ધારાસભ્ય  પુંજાભાઈ વંશ , રાજુલા ના ધારાસભ્ય  અંબરીશભાઈ ડેર  હાજર રહેલ અને તેમનું છાલ ઓઢાડી સન્માન કરવામાં આવેલ…
આ સેવાયજ્ઞ દ્વારા છેવાડાના માણસ ને મદદરૂપ થવાની ભાવના સાથે કામ કરી રહેલા ડો પ્રવીણભાઈ બલદાણીયા, ડૉ વી સી કાતરિયા, ડો કનુભાઈ કલસરિયા સહિત આખા ટ્રસ્ટી મંડળ ને અને દાતા પરિવાર ને વંદન.

IMG-20220106-WA0701.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *