Gujarat

માં લોહાણા સમાજ ના સેવા ના ભેખધારી દીપક ભાઈ કકકડ ને પ્રમુખ તરીકે સ્થાન મળવાના અવસર પર ગુજરાતી રંગભૂમિ ના દીગગજ અભિનેત્રી હેમાલી બેન સેજપાલ માવલીયા એ પાઠવી શુભેચ્છાઓ

વેરાવળ માં લોહાણા સમાજ ના પ્રમુખ તરીકે નિમણૂક થયેલ શ્રી દીપકભાઈ કકકડ ને ગુજરાતી રંગભૂમિ ના દીગગજ અભિનેત્રી હેમાલી બેન સેજપાલ માવલીયા એ પાઠવી શુભેચ્છાઓ સાથે ખુબ ખુબ અભિનંદન અને શુભેચ્છાઓ અભિનંદન આપ્યા હતા અને સોમનાથ મહાદેવ વધુ ને વધુ પ્રેરણા આપતા રહે અને ખુબ જ મોટી સમાજ ની સેવા માં કાર્યરત સતત પ્રયત્નશીલ રહેતાં દીપકભાઈ કકકડ ને હેમાલી સેજપાલ દ્વારા અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હોવાનું સામાજીક કાર્યકર સોની યોગેશ ભાઈ પી સતીકુંવર દ્વારા જણાવ્યું

રીપોર્ટ સોની યોગેશ ભાઈ પી સતીકુંવર

IMG-20220118-WA0017.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *