Gujarat

માંગરોળ પંથકમાં ૧૩ કલાક મા સાડા નવ ઇચ ધોધમાર વરસાદ વરસતા ઘણા નિચાણવાળા વિસ્તારોમાં માં પાણી ભરાયા…   

માંગરોળના ગાયત્રી નગર, બહારકોટ, ગણેશ સોસાયટી સહિતના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા લોકોની મુશ્કેલીમાં વધારો
માંગરોળ નગરપાલીકા ની પ્રિ મોન્સુમ ની કામગીરી સામે અનેક સવાલો લોકોને હાલાકી,,,,
જયારે માંગરોળ તેમજ આસપાસના પંથકમાં રાત્રીના બાર વાગ્યા થી બપોરના ૨ વાગ્યા સુધીમાં સાડા નવ ઈંચ જેટલો વરસાદ થતા જળ બંબાકાર જેવી સ્થીતિ,,
ચારે તરફ જળ બંબાકાર જેવી પરિસ્થીતિ શહેરના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા,,
જયારે માંગરોળની બજારોમાં ગોઠણડુબ પાણીથી વાહન ચાલકો પરેશાન,,
નવા બસ સ્ટેશન, જુના બસસ્ટેન્ડ વિસ્તારમાં પણ પુરજેવી પરિસ્થિતિ ગોઠણ ડુબ પાણી રસ્તા પર જોવા મળ્યા,
ભારે વરસાદના કારણે જનજીવન ઉપરણ અશર પડી માંગરોળની બજારો ખાલીખમ જોવા મળી,,
હજુપણ વરસાદીયું વાતાવરણ યથાવત
સીઝન નો કુલ વરસાદ સાડા ૧૮ ઇચ જેટલો પડ્યો છે,,
 માંગરોળમાં ગાયત્રી નગર, ગણેશ સોસાયટીમાં લોકોના ઘરો સુધી પાણી પહોચ્યા હતા પેસકદમી ના કારણે જ દરેક નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા,,
માંગરોળ પંથકમાં ગત રાતથી સતત પડી રહેલ વરસાદ થી માંગરોળ ગાયત્રી નગર, ગણેશ સોસાયટી પાણીમાં ગરકાવ લોકો ભોગવી રહયા છે હાલાકી
મામલતદાર અને તેમની ટીમ ગણેશ સોસાયટીની મુલાકાતે પોહચ્યા ડેલો ખોલવાવી પાણી નો નિકાલ કર્યો હતો લોકોને રાહત થઈ હતી,,
રીપોર્ટર, વિનુભાઈ મેસવાણિયા માંગરોળ

20220706_173759.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *