માંગરોળ ભાજપ કાર્યાલય ખાતે ભાજપના તમામ મોરચા ના કાર્યકરો દ્વારા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે થયેલા બનાવ નો વિરોધ કરી રેલી કાઢી સુત્રોચ્ચાર કરી કોંગ્રેસ ના પુતળા નુ દહન કરવામાં આવ્યુ હતું. ભારત ના યશસ્વી પ્રધાન મઁત્રી નરેંદ્ર મોદી નુ ગઈ કાલ પંજાબ માં જે ઘટના બની છે તેના અનુંસંધાન માં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તેમાં ભાજપ ના હોદ્દેદારો કાર્યકરો બહોળી સંખ્યામાં જોડાયા હતા,, વિનુભાઈ મેસવાણિયા માંગરોળ


