માંગરોળ મા ભગવો લહેરાયો ભગવાનજી ભાઈ કરગઠીયા ૨૨૨૯૧ હજાર મતથી જીત કુલ ભાજપ ને મળેલ મત ૬૦૫૧૮ જ્યારે કોંગ્રેસ ને ૩૮૨૨૭ જ્યારે આપ ને ૩૩૭૨૭ જ્યારે મીમ ને ૧૦૪૯૩ મત મળ્યા. માંગરોળ મા ભાજપ ની ભવ્ય જીત નુ ભવ્ય વિજય સરઘસ નીકળ્યુ હતું ઠેરઠેર લોકો ફુલહાર થઈ સન્માન કર્યું હતું,,
,,,, વિનુભાઈ મેસવાણિયા માંગરોળ