Gujarat

 માધવપુર(ઘેડ)માં કક્કડ પરિવાર દ્વારા થયેલ ચક્ષુદાન  

👁 ચક્ષુદાન-મહાદાન👁
માધવપુર(ઘેડ) મા રહેતા અગ્રણી વેપારી  ભગવાનજીભાઇ વલ્લભદાસ કક્કડ ઉ.વર્ષ.૮૧ કે જેઓ નટુભાઇ, પ્રવીણભાઈ તથા વિનુભાઇ ના મોટા ભાઈ તથા અસ્વિનભાઇ, પ્રકાશભાઇ તથા વિમલભાઈ તેમજ કીર્તિબેન ના પિતાશ્રીનુ ૧૪/૧૦/૨૨ના રોજ દુઃખદ અવસાન થયેલ
આ દુઃખદ સમયે આ પરિવારે અંધ વ્યક્તિના જીવનમાં અજવાળાં પથરાય તેવા હેતુથી તેઓએ તેમના ચક્ષુનું દાન કરવાનો નિર્ણય કર્યો હતો.
ગોવિંદભાઇ વાળા (પી એચ સી કર્મચારિ શીલ ) નો સંપર્ક કર્યો. અને તેઓ   એ મૃતક ના બંને ચક્ષુ લેવામાં આવ્યા. હતા સ્વર્ગસ્થના બંન્ને ચક્ષુ ડૉ.થાનકી આઈ હોસ્પિટલ વેરાવળ ને મોકલવામાં આવ્યા હતા,,,
વિનુભાઈ મેસવાણિયા માંગરોળ

IMG-20221015-WA0112.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *