Gujarat

માનવમંદિર સાવરકુંડલા સંતશ્રી ભક્તિરામ બાપુના આશીર્વાદથી પ.પૂ.મનીષાદીદી સંચાલિત માબાપનુઘર વૃધ્ધાશ્રમ ખાતે બીજની ભવ્ય ઉજવણી

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
માનવમંદિર સાવરકુંડલા સંતશ્રી ભક્તિરામ બાપુના આશીર્વાદથી પ.પૂ.મનીષાદીદી સંચાલિત માબાપનુઘર વૃધ્ધાશ્રમ ખાતે બીજની ભવ્ય ઉજવણી પ્રસંગે સંતવાણી કાર્યક્રમમા ગુજરાતના સુપ્રસિધ્ધ લોકસાહિત્યકાર મનસુખભાઈ વસોયા દ્રારા જમાવટ કરવામાં આવેલ.
આ પ્રસંગે શહેરનાં સેવકગણો ઉપસ્થિત રહ્યા હતા.

IMG-20220202-WA0047.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *