Gujarat

માર્ગ અને મકાન મંત્રી  પૂર્ણેશ મોદીની પ્રેરણાથી આંકોલવાડી ખાતે નવનિર્મિત થનાર બસ સ્ટેશનનું ખાત મુહૂર્ત

રાજ્ય મંત્રી  અરવિંદભાઈ રૈયાણીના હસ્તે ૨૩મી એપ્રિલે ખાત મુહૂર્ત
અદ્યતન સુવિધાયુક્ત રૂ.૨.૫૯ કરોડ ખર્ચે નિર્માણ પામશે બસ સ્ટેશન
    ગિરગઢડા તા 23
    ભરત ગંગદેવ
માર્ગ અને મકાન મંત્રી  પૂર્ણેશ મોદીની પ્રેરણાથી રાજ્યમંત્રી શ્રી અરવિંદભાઈ રૈયાણીના હસ્તે તાલાળાના આંકોલવાડી ખાતે રૂ.૨.૫૯ કરોડ ખર્ચે નવનિર્મિત થનાર બસ સ્ટેશનનું તા.૨૩-૦૪-૨૦૨૨ના રોજ સવારે ૧૦ કલાકે ખાત મુહૂર્ત કરવામાં આવશે.
આ પ્રસંગે સાંસદ  રાજેશભાઈ ચુડાસમા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતિ રામીબેન વાજા, ધારાસભ્ય  ભગવાનભાઈ બારડ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *