Gujarat

મિતભાષી અને ઝાંબાજ પી.એસ.આઇ નું સન્માન વંથલી સુન્ની સંધિ મુસ્લિમ સમાજ દ્વારા પી.એસ.આઇ એમ.કે મકવાણાનું સન્માન કરાયું…..

ઝાંબાજ અને કડક અધિકારી મળતા દરેક સમાજના આગેવાનો ખુશ….
જુનાગઢ જિલ્લાના વંથલી પોલીસ સ્ટેશન ખાતે ભેસાણ થી બદલી પામેલ ઝાંબાજ નીડર અને સિંઘમની છાપ ધરાવતા ગુજરાત પોલીસના નિષ્ઠાવાન અધિકારી એમ.કે મકવાણા સાહેબનું  સમસ્ત સુન્ની સંધિ મુસ્લિમ સમાજ દ્વારા પોલીસ સ્ટેશન ખાતે પુષ્પગુચ્છ સાથે સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. વંથલી પંથકની જનતાને સાચા અર્થમાં કહી શકાય તેવા કડક અધિકારી મળતા સામાન્ય લોકો અને દરેક સમાજના આગેવાનો ખુશ થયા છે.આ અધિકારીનો રેકોર્ડ છે કે ગુજરાતભરમાં જ્યાં જ્યાં નોકરી કરી છે. ત્યાં બુટલેગરો અને આવારાતત્વોને સીધાદોર કરી દીધા છે.તેવા એમ.કે મકવાણા સાહેબની વંથલી પોલીસ સ્ટેશન ખાતે બદલી થતાં વંથલી પંથકના બૂટલેગરો અને આવારાતત્વોમાં ફફડાટ ફેલાયો છે.
રિપોર્ટ:હાર્દિક વાણીયા વંથલી

IMG-20221112-WA0024.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *