Gujarat

મોંઘવારીએ માઝા મૂકી શાકભાજીના ભાવ આસમાને ગૃહિણી ના બજેટ ખોરવાયા

બોડેલી સહિત છોટાઉદેપુર જિલ્લામાં અને સમગ્ર  ગુજરાતમાં શાકભાજીના ભાવમાં વધારો થઈ રહ્યો છે. સામાન્ય જનતા પર મોંઘવારીની અસર દરરોજ વધી રહી છે, હવે લોકોએ શાકભાજી માટે પણ વધારે પૈસા ખર્ચી રહ્યા છે  ચોમાસાની ઋતુના માં જ શાકભાજીના ભાવ આસમાને પહોંચવા લાગ્યા છે, જેના કારણે રસોડાનું બજેટ બગડી રહ્યું છે. ચોમાસાની સિઝનના દરેક શાકભાજીમાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે. જેને લઇને ગૃહિણીઓના બજેટ ખોરવ્યા છે શાકભાજીના ભાવમાં વધારાને લઈને લોકોને ઘર ચલાવું મુશ્કેલ બની રહ્યું છે એક તો ચોમાસાના સમયમાં ધંધા રોજગાર માં મંદિર જોવા મળી રહી છે ત્યારે બીજી તરફ શાકભાજીના વધારાને લઈને આમ જનતાને મુશ્કેલી વેચવાનો વારો આવી રહ્યો છે
શાકભાજીઓ ની સાથે ફળો પર પણ મોંઘવારીની માર જોવા મળી રહી છે પવિત્ર શ્રાવણ માસને લઈને અચાનક ખાસ કરીને ફ્રુટ  ની ડિમાન્ડ વધી ગઇ છે અને ફળો પર પણ મોંઘવારીની માર જોવા મળી રહી છે
મોંઘવારીએ માઝા મૂકી શાકભાજીના ભાવ આસમાને
ગૃહિણી ના બજેટ ખોરવાયા
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20220816-WA0014.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *