Gujarat

મોરબી જલારામ મંદિર ખાતે ચાલતા સદાવ્રત મા મહાપ્રસાદ યોજી પરિવાર ના મોભી  ને શ્રધ્ધાંજલિ અર્પણ કરતો મોરબી નો દેસાઈ પરિવાર  

ગિરગઢડા
  ભરત ગંગદેવ
સ્વ.મગનભાઈ રામજીભાઈ દેસાઈ ની દ્વિતિય પૂણ્યતિથી નિમિતે સાર્થક શ્રધ્ધાંજલિ અર્પણ કરતો  મોરબી નો દેસાઈ પરિવાર
      સ્વ.મગનભાઈ રાઘવજીભાઈ દેસાઈ ની દ્વિતિય પૂણ્યતિથી નિમિતે તેમના પરિવારજનો  દેવજીભાઈ મગનભાઈ દેસાઈ તથા જયંતિભાઈ મગનભાઈ દેસાઈ દ્વારા મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રત મા મહાપ્રસાદ યોજી લોકો ની જઠરાગ્નિ તૃપ્ત કરી સાર્થક શ્રધ્ધાંજલિ અર્પણ કરવા મા આવી હતી.
     આ તકે મોરબી જલારામ મંદિર ના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણી, હરીશભાઈ રાજા, નિર્મિત કક્કડ, ભાવીન ઘેલાણી, હીતેશ જાની, ચિરાગ રાચ્છ, મનિષ પટેલ, હસુભાઈ પંડિત સહીતનાઓ એ સદ્ગત ને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી

IMG-20220121-WA0377.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *