Gujarat મોરબી બ્રિજ (ઝુલતા પુલ) દુર્ઘટનામાં મૃત્યુ પામનારને શ્રધ્ધાંજલી આપી.. Posted on November 1, 2022 Author Admin Comment(0) ઊના – મોરબી બ્રિજ (ઝુલતા પુલ) દુર્ઘટનામાં મૃત્યુ પામેલ દિવંગતોના આત્માને ઇશ્વર શાંતિ અર્પે એવી કોળી સેના દ્રારા ઉના ટાવર ચોક ખાતે પોલીસ સ્ટાફ સહીત તમામ લોકોએ હાથમાં મિણબતી પ્રગટાવી બે મીનીટ મોન પાળી ભાવભીની શ્રધ્ધાંજલી આપી હતી. વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો.