Gujarat

યાત્રાધામ અંબાજીમાં યાત્રાળુઓની સગવડતા ખાતર ચૈત્ર સુદ -૧ ( એકમ ) થી માતાજીની આરતી તથા દર્શન ના સમય માં ફેરફાર..*

ઘટ સ્થાપન ચૈત્ર સુદ -૧ ( એકમ ) શનિવાર તા .૦૨ / ૦૪ / ૨૦૨૨ ના સવારે ૦૮:૧૫ થી ૦૯:૧૫ કલાકે*
ધર્મ નગરી શક્તિપીઠ અંબાજી દેશ-વિદેશમાં જગવિખ્યાત છે લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર એવું યાત્રાધામ અંબાજી ખાતે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અંબાજીમાં યાત્રાળુઓની સગવડતા ખાતર ચૈત્ર સુદ -૧ ( એકમ ) તા .૦૨ / ૦૪ / ૨૦૨૨ શનિવાર થી ચૈત્ર સુદ -૮ ( આઠમ ) તા .૦૯ / ૦૪ / ૨૦૨૨ શનિવાર સુધી માતાજીની આરતી તથા દર્શનનો સમય નીચે મુજબનો રહેશે . જેની જાહેર જનતાએ નોંધ લેવા વિનંતી છે .
 ઘટ સ્થાપન ચૈત્ર સુદ -૧ ( એકમ ) શનિવાર તા .૦૨ / ૦૪ / ૨૦૨૨ ના સવારે ૦૮:૧૫ થી ૦૯:૧૫ કલાકે
આરતી સવારે ૦૭ : ૦૦ થી ૦૭ : ૩૦
દર્શન સવારે    ૦૭ : ૩૦ થી ૧૧ : ૩૦ રાજભોગ બપોરે ૧૨ : ૦૦ કલાકે
દર્શન બપોરે ૧૨ : ૩૦ થી ૧૬ : ૩૦  આરતી સાંજે ૧૯ : ૦૦ થી ૧૯ : ૩૦
દર્શન સાંજે  ૧૯ : ૩૦ થી ૨૧:૦૦
 > ચૈત્ર સુદ -૮ ( આઠમ ) તા .૦૮ / ૦૪ / ૨૦૨૨ ના રોજ આરતીનો સમય સવારે ૬ : ૦૦ કલાકે
> ચૈત્ર સુદ -૧૫ ( પુનમ ) તા .૧૬ / ૦૪ / ૨૦૨૨ ના રોજ આરતીનો સમય સવારે ૬ : ૦૦ કલાકે
 > ચૈત્ર સુદ –૯ ( નોમ ) તા .૧૦ / ૪ / ૨૦૨૨ રવિવાર થી વૈશાખ સુદ –૨ ( બીજ ) તા .૦૨ / ૦૫ / ૨૦૨૨ સોમવાર સુધી માતાજીની આરતી તથા દર્શનનો સમય નીચે મુજબ રહેશે.
આરતી સવારે ૦૭ : ૦૦ થી ૦૭ : ૩૦
દર્શન સવારે    ૦૭ : ૩૦ થી ૧૧ : ૩૦ રાજભોગ બપોરે ૧૨ : ૦૦ કલાકે
દર્શન બપોરે ૧૨ : ૩૦ થી ૧૬ : ૩૦  આરતી સાંજે ૧૯ : ૦૦ થી ૧૯ : ૩૦
દર્શન સાંજે  ૧૯ : ૩૦ થી ૨૧:૦૦
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*

IMG_20210221_094112.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *