Gujarat

યુગ પુરુષ વિવેકાનંદ સ્પોર્ટ કોમ્પલેક્ષ ખાતે નિહાન સોતોકાન કરાટે એસોશિએશન દ્વારા નેશનલ ટુર્નામેન્ટ નું આયોજન કરવા માં આવ્યું.

મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
તારીખ 22/12/2022 થી 25/12/2022 સુધી આણંદ ખાતે યુગ પુરુષ વિવેકાનંદ સ્પોર્ટ કોમ્પલેક્ષ ખાતે નિહાન સોતોકાન કરાટે એસોશિએશન દ્વારા નેશનલ ટુર્નામેન્ટ નું આયોજન કરવા માં આવ્યું જેમાં 17 રાજ્યો દ્વારા ભાગ લેવા માં આવ્યો હતો જેમાં 800 થી વધારે રમતવીરો એ ભાગ લીધેલ હતો જેમાં ગીર સોમનાથ જિલ્લા નાં 10 રમતવિરો એ ભાગ લીધો હતો જેમાં વ્યાસ દેવાંશી એ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ ને ગોલ્ડ મેડલ મેળવેલ જ્યારે ખોરબા કુંજન. વણિક જાનવી.ડોબરિયા પ્રકૃતિ.બારડ મનસ્વી એ દ્વિતીય સ્થાન મેળવી સિલ્વર મેડલ મેળવેલ જ્યારે પટાટ આયુષી.જેઠવા ભૂમિ.જોશી અંશ.ટાંક મનન.મકવાણા ક્યાન એ ત્રીજું સ્થાન મેળવી બ્રોંજ મેડલ મેળવેલ તમામ રમતવીરો એ ભાગ લઈ સમગ્ર ગીર સોમનાથ જિલ્લા નું ગૌરવ વધારેલ છે

IMG-20221230-WA0028.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *