Gujarat

રણધીરભાઈ વિછીયાના અવાજમાં ગવાયેલ હનુમાન ચાલીસા , ભકિતબાપુ (માનવ મંદિર)ના હસ્તે Randhir Vichhiya Official યુટયુબ ચેનલ પર તા.૩/૩/૨૦૨૨ ગુરુવારના દિવસે લોંચ કરવામા આવશે

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
જયાં હરીનાં બાળકોની સેવા કરવામાં આવે છે અને સેવાના ભેખધારી એવા પુ.ભકિતબાપુના હસ્તે ગુરુવારના રોજ રણધીરભાઈ વિછીયા ની યુટયુબ ચેનલ Randhir Vichhiya Official ( Rv Lokdayro) પર હનુમાન ચાલીસા લોંચ કરવામા આવશે
      હનુમાન ચાલીસામાં એનિમેશન વિડીયો હોવાથી બાળકો , યુવાનો તેમજ વડીલો ને જોવાની તેમજ સાંભળવાની ખુબ મજા આવશે
આપણા ઘરમાં અને પરિવારમાં પોઝીટીવ ઉર્જા લાવવા માટે નિત્ય સવાર સાંજ હનુમાન ચાલીસાનો પાઠ થવો જોઈએ અથવાતો સાંભળુ જોઈએ ખાસ નાના બાળકોને હનુમાન ચાલીસા કંઠસ્થ કરાવવા જોઈએ જેથી આપણી સનાતની પરંપરા જળવાઈ રહે. જો આપણી પાસે પાઠ કરવા માટે સમય ના હોય તો ગાડીમાં મુસાફરી દરમિયાન તેમજ ધંધાના સ્થળે પણ યુટ્યુબ માં અથવા તો USB દ્વારા સાંભળવા જેથી દિવસની શુભ શરૂઆત થાય તો જોવાનુ ચુકશો નહી યુટયુબ ચેનલ
Randhir Vichhiya Official   (Rv Lokdayro) ઉપર તા.૩/૩/૨૦૨૨ ગુરુવારના રોજ લોંચ કરવામાં આવશે તેમ એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.
Attachments area

IMG-20220302-WA0022.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *