રમતગમત સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ અને સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત જિલ્લા વહીવટી તંત્ર તેમજ જિલ્લા રમતગમત અધિકારી કચેરી છોટાઉદેપુર દ્વારા આયોજિત તાલુકા કક્ષાનો કબડ્ડી સ્પર્ધા નું આયોજન છોટાઉદેપુર એસ એફ હાઈસ્કૂલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, આ રમતનો શુભારંભ જિલ્લા રમતગમત અધિકારી લક્ષ્મણ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું, આ રમત માં કુલ 33 ટીમોએ ભાગ લીધો હતો, જેમાં ભાઈઓ તેમજ બહેનો મળી કુલ 396 ખેલાડીઓ રમતમાં ભાગ લીધો હતો,
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


