Gujarat

રાજકોટ  આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે એવા રાજલબેન ગઢવી કે જેઓ કળશ ચેરીટેબલ ટ્રસ્ટ નામની સંસ્થા દ્વારા મેરેજ બ્યુરો ચલાવવાની સાથે સાથે આમ આદમી પાર્ટીમાં શહેર પ્રમુખ નું સ્થાન પણ ધરાવે છે

રાજકોટ
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે એવા રાજલબેન ગઢવી કે જેઓ કળશ ચેરીટેબલ ટ્રસ્ટ નામની સંસ્થા દ્વારા મેરેજ બ્યુરો ચલાવવાની સાથે સાથે આમ આદમી પાર્ટીમાં શહેર પ્રમુખ નું સ્થાન પણ ધરાવે છે જેઓ સમાજમાં મહિલાઓની પાછળનો હેતુ નારી ઉત્કર્ષ માટે લોક જાગૃતિ લાવવી મહિલાઓની શક્તિને ઉજાગર કરવી બેટી બચાવો બેટી પઢાવો મોજ તેમજ મહિલાઓ સ્વાવલંબી થાય અને શિક્ષિત બને તેમજ મહિલાઓના કલ્યાણ અને કાનૂની જાગૃતિ માટે મહિલાઓમાં રહેલી શક્તિને બહાર લાવી નીડર સ્વાવલંબન અને સ્વાભિમાની બને તેવા આશય થીએ મહિલા સશક્તિકરણ પખવાડિયું ની ઉજવણીના ભાગરૂપે મહિલા દિવસની ઉજવણી કરતા તેઓએ સાડી કોમ્પીટેશન કેટવોક વેલ ડ્રેસ અને indoor game જેવી રમતગમત સાથે મહિલાઓ અત્યારના આધુનિક સમય સામે તાલ મિલાવી ચાલી શકે એવા રાજલ બેન ગઢવી અને તનુજા બેન દોશી જેવી સશક્ત નારી શક્તિ ને હું સોનલ ડાંગરિયા સમાજ સેવા કેન્દ્ર પોલીસ સમન્વય અને ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટસ એન્ડ એન્ટી ક્રાઇમ ઓર્ગેનાઇઝેશન ની ટીમ વતી તેઓ ખુબ ખુબ પ્રગતિ કરે એવી શુભેચ્છાઓ સાથે અભિનંદન પાઠવું છું

IMG-20220311-WA0028-1.jpg IMG-20220311-WA0029-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *