રાજકોટ જામનગર હાઇવે પર આવેલ મોટા રામપર ગામમાં મોડી રાત્રે તસ્કરો એ ત્રણ દુકાન ના તાળા તોડ્યા જેમાં કોહિનૂર પાન એન્ડ કોલ્ડડ્રિંકસ,બાપા સીતારામ ટી સ્ટોલ, જય દ્વારકાધીશ ટી સ્ટોલ આ ત્રણ દુકાનોના તાળા તોડી વસ્તુ બગાડી હતી કોહિનૂર પાન એન્ડ કોલ્ડડ્રિંકસ ના માલિક જયસુખભાઇ કાસૂન્દ્રાએ જણાવ્યા મુજબ કે પહેલા સી. સી. ટીવી. કેમેરા તોડીને દુકાનનું શટર ઉંચકીને આઈસ્ક્રીમ, શીખંડ જેવી વસ્તુ લઈ ગયા હતા.મોટા રામપર ગ્રામ જનોની એવી માંગ છે કે પોલીસમથકને જણાવવાનુ કે પોલીસ પેટ્રોલિંગ એલર્ટ રાખે
અહેવાલ- નિખીલ ભોજાણી


