રાજકોટ
શ્રાવણ મહિનો આવે એટલે કે સૌરાષ્ટ્રમા જાણે જુગારની મોસમ ખીલી હોય તેવો માહોલ બની જતો હોય છે તેવામાં રાજકોટ શહેરમાં પોલીસની ભીંસ વધતાં જૂગાર રમવાના શોખીનોને બાય એર છેક ગોવા સુધી લઇ જઇ ત્યાં જૂગાર રમવાની વ્ય વસ્થાશ કરી આપવામાં આવતી હોવાની વાત સામે આવી છે. ગોવામાં ત્રણ મહિના પહેલા રાજકોટથી જૂગાર રમવા ગયેલા રાજકોટ-મોરબીના ચાર પૈકીના તંતી પાર્કમાં રહેતાં પટેલ કોન્ટ્રા ક્ટજર જૂગારમાં રૂ. ૩૮ લાખ હારી ગયેલ હોઇ આ રકમની ત્રણ લોકોએ ફોનમાં ઉઘરાણી કરી ગાળો દઇ તેમજ પણ સતત ફોન કરી ‘અમે તારા ઘરે આવીએ છીએ, તું નીચે ઉતર તને જાેઇ લેવો છે’ તેવી ધમકી આપ્યો બાદ ચાર શખ્સો એ કોન્ટ્રા કટરની ઘરે આવી ધમાલ મચાવી ઘર પર પથ્થઉરમારો કરતાં ચકચાર જાગી છે. આ મામલે પોલીસે આઇપીસી કલમ ૩૩૭, ૨૯૪ (ખ), ૫૦૬ (૨), ૧૧૪ મુજબ ગુનો નોંઘી વધુ તપાસ હાથ ધરી છે. હું છુટક ઇલેક્ટ્રીરક કામના કોન્ટ્રા૯કટ રાખી કામ કરુ છું. ત્રણેક મહિના પહેલા હું યશપાલસિંહ જાડેજા સાથે ગોવા ડેલ્ટીકન રોયલ કસીનોમાં જૂગર રમવા ગયો હતો. ત્યાંર હું રૂ. ૩૮ લાખ હારી ગયો હતો. એ પછી યશપાલસિંહે આ ૩૮ લાખની મારી પાસે વારંવાર ફોનથી ઉઘરાણીઓ ચાલુ કરી હતી. યશપાલસિંહ જાડેજા પોતે ગોવા ખાતે હોટેલના રૂમ બૂક કરાવી ફલાઇટ મારફત ગોવા ખાતે માણસોને જૂગાર રમવા એકઠા કરી ત્યાં જૂગાર રમવાની વ્યફવસ્થાવ કરી આપે છે. રાત્રે હું મારા ઘરે હતો ત્યાારે સાડા નવેક વાગ્યેઆ યશપાલસિંહ જાડેજાએ મોબાઇલમાંથી ફોન કરીને મારી ૩૮ લાખની ઉઘરાણી કરી મને બેફામ ગાળો દીધી હતી. મેં તેને ગાળો દેવાની ના પાડતાં તેણે મારી નાખવાની ધમકી આપી હતી. થોડા સમય પછી મારા મોબાઇલમાં રાજવીરે ફોન કરી તેણે પર હું ગોવામાં જૂગારમાં ૩૮ લાખ હારી ગયો હોઇ તે રકમની ઉઘરાણી કરી ગાળો આપી હતી. તેમજ એવું કહ્યું હતું કે અમે બધા તારી ઘરે આવીએ છીએ તું નીચે ઉતર આજે તને જાેઇ લેવો છે તેમ કહ્યું હતું. ત્યા રબાદ અન્ય એક મોબાઇલ નં. ૯૬૦૧૭૦૦૦૦૦ માંથી મને ફોન આવ્યોુ હતો અને ગંદી ગાળો આપી કહ્યું હતું કે તું નીચે ઉતર અમે તારા ઘરની બહાર ઉભા છીએ. ત્યોરબાદ મારા ઘરની ડોરબેલ વાગતાં મેં રવેશમાંથી જાેતાં યશપાલસિંહ, રાજવીર અને બે અજાણ્યા્ શખ્સો મારા ઘરની બહાર રોડ પર ઉભેલા જાેવા મળ્યાા હતાં. જેથી મેં મારા ઘરનો દરવાજાે બંધ કરી દીધો હતો. હું અને મારા પત્નિજ ચેતનાબેન બારીમાંથી જાેતાં હતાં ત્યાહરે યશપાલસિંહ અને રાજવીર તથા બે અજાણ્યાાએ પથ્થઅરમારો કર્યો હતો. મારા ઘરના દરવાજા પર ભારે પથ્થ રમારો થતાં મેં પોલીસને ફોન કરતાં પોલીસ આવી હતી. જાે કે એ પહેલા યશપાલસિંહ, રાજવીર અને બે અજાણ્યાો ભાગી ગયા હતાં. ત્યા.રબાદ હું પોલીસ સ્ટેઘશને પહોંચ્યોપ હતો. હું ત્રણેક મહિના પહેલા ગોવા જૂગાર રમવા ગયો હતો. ત્યાારે મારી સાથે મોરબીના ગોપાલભાઇ, રાજકોટના હરિશ પટેલ, નિકુંજ લોહાણા, કમલેશ તન્ના્ પણ જૂગાર રમવા આવ્યા હતાં. હું ત્યાોરે ૩૮ લાખ હારી ગયો હોઇ તેની ઉઘરાણી યશપાલસિંહ સહિતનાએ કરી ધમકી આપી ઘરે આવી ઘર પર પથ્થંરમારો કર્યો હતો. હાલ માલવિયાનગર પોલીસે આઇપીસી કલમ ૩૩૭, ૨૯૪ (ખ), ૫૦૬ (૨), ૧૧૪ મુજબ ગુનો નોંઘી વધુ તપાસ હાથ ધરી છે.
