વિક્રમ સાખટ રાજુલા
રાજુલા તાલુકાના વાવેરા ગામે ગ્રામ પંચાયત ની જગ્યા મા ઘણા સમયથી ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યું હતું ત્યારે અરજદાર શાનુબેન વિહાભાઈ સાખટ દ્વારા 1/7/2020 ગ્રામ પંચાયત રજૂઆત કરવામાં આવી હતી તેમ છતાં આજ દિન સુધી ગ્રામ પંચાયત અરજદારો ને ખોટા ખોટા જવાબો આપી રહી છે ત્યારે તા. 26/3/2022 / ના રોજ લેખિત રજૂઆત ટાભાભાઈ ભાણાભાઈ સોલંકી (દેવીપૂજક) દ્વારા વાવેરા તલાટી કમ મંત્રી તેમજ તાલુકા વિકાસ અધિકારી રાજુલા જીલ્લા વિકાસ અધિકારી અમરેલી ને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી કે જે વાવેરા ગ્રામ પંચાયત નુ ગેરકાયદે બાંધકામ દુર કરવા મા આવે તેમજ નકશા પ્રમાણે રસ્તા ખુલ્લા કરવામાં આવે જો તાત્કાલિક ધોરણે પગલાં નહીં લેવામા આવે તો અરજદારો દ્વારા નામદાર કોર્ટે નો સહારો લેશે તેવું અરજદારો દ્વારા જણાવાયું હતું ત્યારે ગ્રામ પંચાયત ખોટા અરજદારો ને જવાબ આપી રહ્યા છે ત્યારે અરજદારો મા રોષની છે


