રાજુલા શહેરમાં છતડીયા રોડ પર ફિલ્મી ઢબે દુકાનોમાં તોડફોડ કરી,ગુજરાત ગેસની પાઇપ લાઇનનું ખોદકામ કરી રહેલ નિર્દોષ મજુર ઉપર જીવલેણ હુમલો કરતાં માથામાં ગંભીર ઇજા તથા વીસેક ટાંકાઓ આવેલ,તેમજ બન્ને આરોપીઓએ જુદા જુદા વેપારીઓ તેમજ વાહન ચાલકો સાથે માથાકુટ કરી ડરનો માહોલ ફેલાવી આતંક મચાવનાર બન્ને ઇસમોને ગણતરીની મીનિટોમાં જીવના જોખમે પકડી પાડનાર ચાર પોલીસ કર્મચારીઓનું પ્રોત્સાહન વધારવા રોકડ ઈનામ આપી સન્માનિત કરી પ્રોત્સાહન પુરૂ પાડતા પી.આઇ શ્રી ડી.વી.પ્રસાદ સાહેબ*
રિપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી


