Gujarat

રાજ્યસભાના સાંસદ નારણ રાઠવાના બંગલા આગળ મુકેલ પિકઅપ જીપ ની ચોરી થઈ

ગઈકાલે ધોળે દહાડે જ ઘર આંગણેથી પિકઅપ જીપની ઉઠાંતરી, શોધખોળ બાદ પતો ન લાગતા પોલીસમાં આપી અરજી, સાંસદના પુત્ર સંગ્રામ રાઠવા પાલિકા પ્રમુખ છે, ફાર્મ હાઉસમાં ઉપયોગમાં લેતા હતા પિકઅપ જીપ,
નેતાના ઘર આગળથી આંખે આખી જીપ ચોરી તસ્કરોએ પોલીસને ફેંક્યો પડકાર,પોલીસે CCTV ના આધારે હાથ ધરી તપાસ.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20220319-WA0064.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *