Gujarat

રાણપુરના વતની હાલ ભાવનગર રહેતા વિજ્યાબેન રાવળે ૯૭ વર્ષની ઉંમરે ઘરેથી ઉત્સાહ પુર્વક મતદાન કર્યુ..

ભારતીય ચુટણી આયોગ દ્વારા સીનીયર સિટીઝન ના ધેર ધેર જય મતદાન મથક ઊભુ કરી મતદાન લેવા મા આવેલ છે , મતદાન ૧૦૪ પુર્વ મા  લેવા મા આવેલ મતદાન કરનાર વિજયાબહેન પ્રતાપરાય રાવલ  જનસંધ , ભુતપૂર્વ પ્રમુખ, રાણપુર નગર પંચાયત , તે વખત ના જનસંધ અગ્રણી શ્રીમતી વિજયારાજે સિધીયા એ રાણપુર ની મુલાકાત લીધેલી તે ફોટો જે સમયે દરવાજા નો એક કાચ તુટેલ હતો તે માત્ર પણ સિદ્ધાંતો ખાતર રીપેર કરાવવા મા આવ્યો નહોતો,  તેમના પતિ રાવલ પ્રતાપરાય જગજીવન દાસ જનસંધ ના દિપક ના નિશાન ઉપર સ્થાનિક સ્વરાજ ની ચુટણી મા જનસંધ માટે રાણપુર બેઠક ઉપર અમદાવાદ જીલ્લા પંચાયત મા પ્રથમ સીટ મેલવેલ. વિજયાબહેન રાવલ બ્રહ્મ સમાજ અગ્રણી દિપકભાઈ રાવલ ના માતા  અને trp4cafe ના માલિક તત્ત્સત રાવલ ના દાદી મા છે મુળ રાણપુરના વતની અને હાલ ભાવનગર ખાતે રહેતા વિજ્યાબેન રાવળે ૯૭ વર્ષ ની ઉમરે મતદાન ઘરે બેઠા કર્યુ ભારતીય ચુટણી પંચ ના અધિકારી એ ખુબજ કાળજી પુર્વક ઘરમાં મતદાન મથક ઊભુ કરી ગુપ્ત મતદાન કરાવેલ હતુ અને વિજ્યાબેન પ્રતાપરાય રાવળે ભારે ઉત્સાહ સાથે મતદાન કર્યુ હતુ અને દરેક લોકો મતદાન કરવા અપીલ પણ કરી હતી….
તસવીરઃવિપુલ લુહાર,રાણપુર

IMG-20221122-WA0064.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *