Gujarat

રાણપુરમાં સી.એસ.ગદાણી હાઈસ્કૂલ ખાતે મોરબી દુર્ઘટનામાં મૃત્યુ પામેલ મૃતકોને શ્રદ્ધાંજલી આપવામાં આવી..

બોટાદ જીલ્લાના રાણપુરમાં આવેલ સી.એસ.ગદાણી હાઈસ્કુલ ખાતે મોરબીમાં મચ્છુ નદી ઉપર જુલતા પુલની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને શ્રધ્ધાજલી આપવામાં આવી આ સમયે સી.એસ.ગદાણી હાઈસ્કુલના સંચાલક સંજીવભાઈ ગદાણી તેમજ શિક્ષક સ્ટાફ અને વિદ્યાર્થીઓએ બે મીનીટ મૌન પાળી શ્રધાંજલી આપી હતી…
તસવીરઃવિપુલ લુહાર,રાણપુર

IMG-20221102-WA0075.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *