ગિરગઢડા
ભરત ગંગદેવ..
સમગ્ર વિશ્વમાં રામ ભક્તો ઉત્સાહ અને અનેરા જોશથી રામનવમીના પવિત્ર દિવસે રામ જન્મોત્સવની ઉજવણી કરે છે. ત્યારે એસજીવીપી ગુરુકુલ દ્રોણેશ્વર દ્વારા શ્રી કષ્ટભંજન હનુમાનજી મહારાજની આગળ દિપમાળા કરી પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામીએ દાદાની આરતી કરી હતી. સંતો ભક્તો એ આ પ્રસંગે દર્શનનો લાભ લીધો હતો.


