ઇન્ડીયાસ્કીલએકેડમીજામનગરમાંઆઝાદીકાઅમૃતમહોત્સવનીઉજવણીનાભાગરૂપે ૩૦૦ બહેનોનેતિરંગાબનાવવાનીકામગીરીસોંપવામાંઆવીછે. આ કામઅમેહર્ષઉલ્લાસથીગર્વનીલાગણીઅનુભવીકરીરહ્યાછીએ. બહેનોનેરોજગારીમળીરહીછેતેબદલસરકારનોઆભારવ્યક્તકરુંછું. તેમજતમામલોકોનેપોતાનાઘરેરાષ્ટ્રધ્વજલહેરાવવાવિનંતીકરુંછું.
