ગુજરાત યુવક કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ હરપાલ સિંહ ચુડાસમા સાથે ગુજરાત કોંગ્રેસ ના કાર્યકારી પ્રમુખ ઇન્દ્રવિજયસિંહ ગોહિલ, છોટાઉદેપુર નગર પાલિકા પ્રમુખ અને યુવા નેતા સંગ્રામસિંહ રાઠવા, છોટાઉદેપુર જિલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખ વિષ્ણુભાઈ રાઠવા દ્વારા તેમજ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ,કાર્યકારી પ્રમુખ,રણજીતસિંહ રાઠવા,રાજેન્દ્રસિંહ રાઠવા લલિતભાઈ રોહિત,કાજલભાઈ રાઠવા સહિતના હોદ્દેદારો સ્વાગત કર્યું હતું.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


