Gujarat

લલ્લુપુરા પ્રા.શાળામાં મમતા દિવસ તેમજ રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી.

લોકેશન.ખેડા-કઠલાલ
રિપોર્ટર.મકસુદ કારીગર
કઠલાલ તાલુકાના લલ્લુપુરા પ્રા.શાળામાં મમતા દિવસ તેમજ રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે શાળાની બાળાઓ દ્વારા વિદ્યાર્થીઓને રાખડીઓ બાંધવામાં આવી હતી.
આ પ્રસંગે  પી.એચ.સી.પિઠાઈ સ્ટાફ તેમજ લલ્લુપુરા પ્રા.શાળા નો શિક્ષક સ્ટાફ અને શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો.
શાળા ના આચાર્ય શરીફાબેન દ્વારા સર્વે વિદ્યાર્થીઓને રક્ષાબંધન ની શુભેચ્છાઓ પાઠવી અને સાથે વિદ્યાર્થી ઓને મમતા દિવસ અને રક્ષાબંધન ના પર્વ વિશે માહિતગાર કર્યા હતા.

IMG-20220810-WA0009.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *