Gujarat

લાયન્સ ક્લબ અમરેલી રોયલના ન્યુ વોઇસ ચેરમેન કોમલબેન રામાણી દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિ કરી જન્મદિવસ ની કરી ઉજવણી

લાયન્સ ક્લબ અમરેલી રોયલના ન્યુ વોઇસ ચેરમેન
કોમલબેન રામાણી દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિ કરી જન્મદિવસ ની કરી ઉજવણી.

લાયન્સ ક્લબ અમરેલી રોયલના ન્યુ વોઇસ ચેરમેન તથા પૂર્વ બાંધકામ સમિતિ ચેરમેન અમરેલી નગરપાલિકા,લોકોના કાઈ પણ પ્રશ્નો હોય ત્યારે હમેશાં લોકો વચ્ચે રહીને એમની સમસ્યાઓનું નિરાકરણ કરનારા કોમલબેન રામાણી એ પોતાનો જન્મદિવસ હોઈ તેમના આર્થિક સહયોગથી લાયન્સ ક્લબ ઓફ અમરેલી રોયલ દ્વારા કુંકાવાવ રોડ, અમરેલી ખાતે ત્યાં રહેતા બાળકોને મિસ્ટ ભોજન જમાડવા આવ્યું હતું તથા દ્વારકાધીશ ગૌ શાળા મુકામે ગાયોને નિરણ આપવામાં આવી હતી. આ પ્રસંગે જેમનો જન્મ દિવસ હતો તે લા. કોમલબેન સંજયભાઈ રામાણી, ક્લબ મેમ્બર ઉષાબેન વસાણી, સુરેખાબેન સોરઠીયા તથા રમીલાબેન પટોળીયા, દતુબેન દુધાત, રાધિકાબેન ગોલ, કિરણબેન બગથલીયા, નીકુબેન પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા.

લા. વિજય વિ. વસાણી
સેક્રેટરી
લાયન્સ ક્લબ ઓફ અમરેલી રોયલ

—————————————————————-
આપના ન્યૂઝની પોસ્ટ / પીડીએફ / લિન્ક lionsclubamreliroyal@gmail.com અથવા મો. 94277 45905 માં મોકલી આપશો., સોશિયલ મીડિયા તથા અન્યત્ર શેર કરવા હેતુથી…


Warm regards,

Vijay V. Vasani

Secretary 

Lions Club of Amreli Royal

(M) +919427745905.

WhatsApp-Image-2022-01-28-at-8.38.10-PM.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *