ચુંટણી જાહેર થતાંજ દરેક પક્ષ માં ક્યાંક ને ક્યાંક કચવાટ જોવા મળતો હોય છે અને નાના કાર્યકરો થી લયને કદાવર નેતા ઓ પક્ષ પલટો કરવાની પૈરવી માં હોય છે ક્યાંક ટીકીટ ન મળતાં નારાજગી તો ક્યાંક ઉમેદવારો સામે નારાજગી ઊભી થતી હોય છે ત્યારે લીલીયા તાલુકાના આમ આદમી પાર્ટીના પુર્વ મહામંત્રી અશોક પટેલે આજરોજ તમામ પદેથી રાજીનામું આપી કેસરીયો ખેસ ધારણ કરી ભાજપ પક્ષ માં શામેલ થયા છે તાલુકા ભાજપ ના પ્રમુખ ભનુભાઇ ડાભી એ ખેસ પહેરાવી પક્ષ માં પ્રવેશ અપાયો છે. ત્યારે ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટી માં નાના કાર્યકરો ની અવગણના થતી હોય તેવું જણાવી પક્ષ પલટો કર્યો હતો આ તકે લીલીયા તાલુકા ભાજપ મહામંત્રી ગૌતમ ભાઈ વીછીયા જીગ્નેશ સાવજ મનસુખભાઈ ગાંગડીયા વિપુલભાઈ દુધાત ભીખાભાઈ ધોરાજીયા જયસુખભાઈ સુરાણી અરજણભાઇ દકુભાઈ દુધાત ભરત ભાઈ શેલડીયા ઘનશ્યામભાઈ મેઘાણી વિપુલ ભાઈ પહાડા પ્રકાશ રાઠોડ મધુભાઈ વાડદોરિયા રાજુભાઈ વાઘેલા દિલીપ ડાભી પ્રવીણ ભાઈ સહિત ના કાર્યકરો ઉપસ્થિત રહેલ
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા

