લીલીયા મોટા તાલુકા ના ગામડા ઓ માં મતદારો કાર્યકરો નો ધારાસભ્ય મહેશભાઇ કસવાલા દ્વારા આભાર દર્શન કાર્યક્રમ યોજવામાં આવેલ લીલયા તાલુકા ના ગામડા ઓ માં ગામે ગામ મતદારો નો આભાર દર્શન કરતા અને ગ્રામજનો ના પ્રશ્નનો સાભળતા અને વહેલી તકે પ્રશ્નો નું સમાધાન કરી આપવા ની ખાત્રી ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા દ્વારા આપવા માં આવેલ ગામે ગામ લોકો દ્વારા નવનિયુક્ત ધારાસભ્ય નું સ્વાગત કરવા માં આવેલ આ તકે લીલયા તાલુકા ભાજપ પ્રમુખ ભનુભાઈ ડાભી અમરેલી જિલ્લા પંચાયત શીક્ષણ સમીતી ના ચેરમેન વીપુલભાઈ દૂધાત ભીખાભાઇ ધોરાજીયા.મહામંત્રી ગૌવતમભાઈ વીછીયા જીગ્નેશ સાવજ ચેતનભાઈ માલાણી વિપુલભાઈ પહાડા ઘનશ્યામ ભાઈ મેઘાણી આનંદ ધાનાણી ભીખા ભાઈ ધારૈયા શાંતિભાઈ સવસવિયા હસમુખ ભાઈ હપાની અરજણ ભાઈ ધામત કાનજી ભાઈ નાકરાણી ભરત ભાઈ ઠુંમર હસમુખ ભાઈ પોલરા બાબુ ભાઈ ધામત જયસુખ સુરાણી ચતુરભાઈ કાકડીયા મધુભાઈ જીતુ ભાઈ લાઠિયા કલ્પેશ મેતરા પ્રવીણ ભાઈ ચોપડા ઈમરાન પઠાણ તાલુકા પંચાયત ના સદસ્યો સેલ મોરચા ના પ્રમુખ તાલુકા ભાજપ ના હોદેદારો અને સ્થાનિક આગેવાનો સરપંચ મિત્રો કાર્યકરો મોટી સંખ્યા માં ધારાસભ્ય સાથે ઉપસ્થિત રહેલ
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા


