આજ રોજ લીલીયા તાલુકા ના ભેસાણ ગામ ના સરપંચ વિક્રમભાઈ એ મેત્રા આજ રોજ તા.27/11/22 ના રોજ ચૂંટણી કાર્યાલય ખાતે આ વિસ્તાર ના સાંસદ નારણ ભાઈ કાછડીયા ના વરદ હસ્તે વિધિવત રીતે ભાજપ ની વિચારધારા ને સમર્પિત થઈ ને ભાજપ માં પ્રવેશ કરેલ આ તકે 97 લીલીયા સાવર કુંડલા વિધાનસભા ના ઉમેદવાર મહેશભાઈ કસવાલા તેમજ ભીખાભાઈ ધોરાજીયા સહિત ના કાર્યકરો ઉપસ્થિત રહેલ
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા