Gujarat

લીલીયા પો.સ્ટે.ના શેઢાવદર ગામથી નાના લીલીયા ચોકડી વચ્ચે બનેલ અનડીટેકટ લુટના ગુન્હાનો ભેદ ગણતરીની કલાકોમાં ઉકેલી આરોપી તથા સંપુર્ણ મુદામાલ રીકવર કરતી લીલીયા પોલીસ ટીમ

ગુન્હાની વિગત- ગત તા.૦૯૮૦૨૪૨૦૨૨ ના રોજ લીલીયા તાલુકાના શેઢાવદર ગામથી નાના લીલીયા ગામની ચોકડી
સુધીમાં ફરી.કિશોરભાઇ જાદવભાઇ મકવાણા રહે.ડુંગર તા.રાજુલા વાળાને ગ્રે કલરની સ્વીફ્ટ કોરીલના ચાલક તથા તેની
સાથેના અજાણ્યા ત્રણ ઇસમોપે ફોરવ્હીલમાં બેસાડી ફરીયાદીના ગળા ઉપર છરી સખી પતાવી દેવાની ધમકી અને બિમા શબ્દોમાં ગાળો દઇ ધોલ-ધપાટ કરી ફરી ના કોટના ખીસ્સામાં રાખેલ સોનાના દાગીના ભરેલ પ્લાસ્ટીકની ડબ્બી જેમાં ૧૧ ગામની એરીંગ બુટી જોડ૧ કી..-૪૦,૦૦૦/- તેમજ ૫.૫ ગ્રામની કાનની સર જોડન કી..૨૦,૦૦૦/- તથા ૧૦.૫ ગ્રામનો પેન્ડલ વાળી સીનાનો ચેઇન-૧ કી.,૩૫,૦૦૦/- મળી કુલ સૌનાના દાગીનાઓનુ વજન આશરે ર૩ ગ્રામ જેની કુલ કી.રૂ.૯૫,૦૦૦/- ની મતાની લુંટ કરી નાના લીલીયા ગામની ચોકડી પાસે કરી,ને ગાડીમાંથી ઉતારી નાસી જઇ ગુન્હો કરેલ અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી નિર્લીપ્ત રાય સાહેબ નાઓએ મિલકત સબંધી વણશોધાયેલ ગુન્હા માં અસરકારક કામગીરી કરવા ખાસ સુચના આપેલ હોય તેમજ ના.પો.અધિ.સાહેબશ્રી જે.પી.ભંડારી તથા સર્કલ પો.ઇન્સાસ.. જે.ડી.ડાંગરવાલા અમરેલી નાઓના માર્ગદર્શન અને સુચના મુજબ ગઇ બનેલ વણશોધાયેલ લુટના બનાવ અનુસંધાને સી.સી.ટી.વી કેમેરા તથા ટેકનીકલ સૌર્સ ની મદદથી ખાનગી સહે હકિકત મેળવી રાજુલા રહેતા ગોપાલમાઇ મરભાઇ માળી સોલકી) એ પોતાના હવાલા વાળી એ કલરની સ્વીફ્ટ ફોરવ્હીલ ગડી જેના રજી..GJ-18-47 9583 મા ફરી ને બેસાડી લુંટ કરેલ હોવાની ચોકકસ હકીકત આધારે રાજુલા મુકામે હો.ના ઘરેથી મજકુર આરોપીને પકડી યુક્તિ-પ્રયુક્તિથી સંઘન પુછપરછ કરતા પોતે તથા અન્ય ત્રણ ઇસમોએ જીન્સે કરેલાની કબુલાત કરતા બુટ કરેલ સોનાના દાગીના આશરે કુલ કી.રૂ.૯૫,૦૦૦/-ના હોદાર ગોપાલભાઇ ભરતભાઇ માળી સોલંકી) પાસેથી સંપુર્ણ મુદામાલ રીકવર કરી મજકુર આરોપી વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપી ગોપાલભાઇ ભરતભાઇ માળી (સોલંકી) ઉ.વ ૩૦ ધંધો મજુરી રહે,રાજુલા તત્વ જ્યોતી વિસ્તાર દે.પુ વાસ તા રાજુલા જી અમરેલી
રીકવર કરેલ મુદામાલ
(૧) ૧૧ ગામની એરીંગ બુટી જોડ ૧ કી.રૂ. ૪૦,000/
(ર) ૫.૫ ગ્રામની કાનની મર જોડ-૧ કી.૩.૨૦,૦૦૦/
(૩) ૧૦.૫ ગ્રામનો પેન્ડલ વાળો સોનાની ચેઇન-૧ કી.રૂા.૩૫,૦૦૦/
આ કામગીરી અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી નિર્લીપ્ત રાય સાહેબ નાઓના મિલકત
સબંધી વણશોધાયેલ ગુન્હામાં અસરકારક કામગીરી કરવા ખાસ સુચના તથા માર્ગદર્શન હેઠળ ના.પો.અધિ.શ્રી જે.પી.ભંડારી સાહેબ તથા સર્કલ પો.ઇન્સ.શ્રી જે.ડી.ડાંગરવાલા સાહેબ અમરેલી નાઓની સુચના મુજબ લીલીયા પો.સ્ટે.ના પો.સ.ઇ.શ્રી ડી.સી.સાકરીયા તથા સ્ટાફનાં એ.એસ.આઇ શકિતર્સિહ ગોહિલ, હેડ.કોન્સ ભૂજબલદાન ગઢવી, પો.કોન્સ રમેશભાઇ સીસારા, પો કેન્સ.નિકુલભાઇ શેલાણા, પો.કોન્સ.અનિરૂધ્ધસિંહ વાજા, પો.કોન્સ ગૌતમભાઇ ખુમાણ નાઓ દ્વારા કરવામાં આવેલ છે.
રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી

IMG-20220212-WA0012.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *