આજ રોજ લીલીયા મોટા ખાતે આવેલ બગસરા નાગરિક શરાફી સહકારી મંડળી લી લીલીયા શાખા ના સભાસદ સ્વ.હીરાભાઈ વાઘાભાઈ ત્રાડ નું અવસાન થતાં તેમના વારસદાર ઈલાબેન હીરાભાઈ ત્રાડ ને બાજપાઈ વીમા નિધિ નો ૨૫૦૦૦/- પસ્સીશ હજાર નો ચેક અર્પણ કરતા લીલીયા શાખા એમ.ડી પરિનભાઈ રાજપુરા નિલેશભાઈ મહેતા સાગર ગોહિલ બ્રાન્ચ મેનેજર ધર્મેશ ગાયજન દ્વારા ચેક અર્પણ કરાયેલ
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા


