Gujarat

લીલીયા મોટા ખાતે રહેતા અને સ્ટુડિયો ના વ્યવસાય કરી પોતાનું ગુજરાન ચલાવનાર રાજુભાઈ ગલસાણીયા દ્વારા એમની દીકરી ક્રિષ્ના ને અભ્યાસ કરાવી તે સાબિત કરી દીધું કે દીકરી તે વ્હાલ નો દરિયો

વર્તમાન સમયમાં શિક્ષણ નું મહત્વ વધી ગયું છે દરેક સમાજ શિક્ષણ તરફ દોટ મૂકી છે ત્યારે ઠાકોર સમાજ ની દીકરી માં પણ શિક્ષણનું પ્રમાણ વધ્યું છે આજે વાત કરીએ છીએ ઠાકોર સમાજની ક્રિષ્ના એ દીકરી જે ખરેખર ઠાકોર સમાજ નું ગૌરવ છે .આ દીકરી ફિલિપિન્સ (વિદેશ)માં MBBS કરવા પ્રવેશ મેળવ્યો છે ત્યારે સમગ્ર પંથક મા ક્રિષ્ના અને એમના માતા પિતા પર અભિનંદન વર્ષા થઈ રહી છે
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા

IMG-20220908-WA0006.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *