લીલીયા મોટા ખાતે તાલુકા ભાજપા સનગઠન વધુ મજબૂત બનાવવા હોદેદારો ની નિમણૂક કરાઈ લીલીયા તાલુકા ભાજપ ઉપ પ્રમુખ તરીકે સલડી ના બાલુભાઈ ઘોહા ભાઈ ડેર ની વરણી કરાઈ જ્યારે જિલ્લા યુવા ભાજપા આય ટી સેલ માં સહ ઇનચારઝ તરીકે પિયુષ ભટ્ટ તેમજ સોસીયલ મીડિયા માં હરેશ જોશી ની વરણી કરતા જિલ્લા ભાજપ પ્રમુખશ્રી કોશિકભાઈ વેકરિયા લીલીયા તાલુકા ભાજપ પ્રમુખ ભનુભાઈ ડાભી મહામંત્રી ગૌતમ ભાઈ વિછીયા જીગ્નેશ સાવજ અમરેલી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ચેરમેન વિપુલભાઈ દુધાત ભીખા ભાઈ ધોરાજીયા લીલીયા તાલુકા પંચાયત વિરોધ પક્ષ ના નેતા રાશીભાઇ ડેર તાલુકા ભાજપા હોદેદારો લીલીયા ચૂંટાયેલા તાલુકા પંચાયત સદસ્યો તેમજ સ્નેહી મિત્રો સ્વજનો સહીત ના લોકો દ્વારા તમામ હોદેદારો ને અભિનંદન પાઠવ વા માં આવીરહ્યા સિયે
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા